આશ્રમ માં બ્લેક-વાઈટ કઈ રીતે થાય છે ?? ।। જગદીશ મહેતા ઇન્ટરવ્યૂ || swaminarayan Jamin vivad
HTML-код
- Опубликовано: 29 мар 2025
- S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- Ashram black white many havala
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- jagdish maheta journalist
Music :- No
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
RUclips :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
#jagdishmaheta #જગદીશમહેતા #Ashram
#swaminarayan #jaminvivad #ashramvivad
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
મોટા માં મોટી ભક્તિ માં બાપ ની સેવા કરવી એ છે, જગદીશ ભાઈ એકદમ સાચું છે, ખુબ ખુબ ધન્યવાદ, શુભકામના,
6 taka NGO trust we do
ખૂબ સરસ, સચોટ, સાચી, સુદર, સટીક, સત્ય, સારી, સીધી સટ,,,,,, જગદીશભાઇ અને જોટવાભાઇને ધન્યવાદ, ધન્યવાદ.....
અતિઉતમ
ખુબ સરસ ભાઈ તમે સચોટ વાત કરી છે કારણ કે સ્વામી નારાયણ મા કથની અને કરણી માં આશમન અને જમીન નો ફેર છે આતો ધંધો ખોટું કરવાનું અને પછી નામ ભગવાન નું લેવા નું તમે ઇમાન દાર બની જાવ ખોટું કોઈ નું ના કરો અને કરવાદો
નેશનલ ના કરો અને ના કરવા દો ઇમાન અને પરસેવો પાડીને ક
માવો અને બેઈમાની ના પૈસા ઘર માં ના લાવો નહિતો છોકરા તમને મારશે નેક બનો કુદરતના કાનુને. સમજો
ધન્યવાદ સાહેબ
Right🙏👌
વાહ જગદીશ ભાઈ તમે મોરારીબાપુ ની વાત કરી તે ઊપદેશ જે માબાપ ને ,તેમ પરીવાર ને સાથે સુખ દુઃખ મા સાથ એ જ ધર્મ છે .
વાહ જગદીશભાઈ વાહ બધા સંતો વિશે સારી વાતો કરી લોકો પણ આવાજ છે
બિલકુલ સાચી વાત છે જેને લાગી ગઈ છે તમને આ વાતો નહિ ગમે જગદીશ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન અને આશીર્વાદ છે આ કામ કરવા ની ખુબ જરૂરિયાત છે.......
ધન્ય છે તમારી જીદગી ને ભગવાન તમને લાબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના
ખુબ ખુબ સરસ જગદીશભાઈ. વિજયભાઈ તમે બહુજ સારૂ જણાવ્યું. પબ્લિક જલ્દી સમજી જાયતો જરુર છે
સારી અને સાચી વાત જગદીશભાઈ એ કરી આભાર
અતિ સુંદર
સચોટ અને માર્મિક મુદ્દાસર નો ઇન્ટરવ્યૂ
ખુબ સરસ
Jagdidhbhai maheta jeva sachot kahenar patrkar ni aaje khas jarur Chhe khub khub Dhanvad Bane saval karnar javab denar ne
🎉अति सदा वर्जयेत, this is for Jagdishbhai
વાહ જગદીશ ભાઈ અને વાહ જોટવા ભાઈ
100%સાચું કહ્યું ધન્યય વાદ છે
Khoob Sara's........I salute both journalists....
ખૂબ જ સુંદર અને સાચી વાત કરી જગદીશભાઈ દસ રૂપિયા વાળું ઉદાહરણ એકદમ સટિક આપ્યું. વિજયભાઈ આપના દરેક સાધુ સંતોના ઇન્ટરવ્યૂ સચોટ હોય છે.🎉🎉🎉😊
જગદીશ ભાઈ ખરેખર કાંકરા કાઢી ને ખુબ પરમ સત્ય રજૂ કરી દીધું. ધન્યવાદ. કથાકારો એ જાહેર માં કહેવું જોઈએકે ખોટું કરનારે મારી કથામાં આવવું નહિ. વિગેરે ઘણું ઘણું.
જોયું વિજય ભાઈ જગદીશ ભાઈ ની વાત સાચી છે આ બધી વાતો ની ખબર છે એજ મહેતા સાહેબ સાચુકહે છે
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ જગદીશ ભાઈ અભિનંદન ❤
જય સ્વામિનારાયણ
જગદીશભાઈ પ્રજાને જગાડવા બદલ અને સત્ય તરફ દોરવા બદલ તમારો ખુબ ખુબ.
સર્જનહારે સમગ્ર સૃષ્ટિ સર્જી છે તેની પાસે ખુબ જ બુદ્ધિ શક્તિ છે , તેણે બધું આપ્યું , દૂધ આપ્યું અને દારૂ આપ્યો તથા બુધ્ધિ આપી જેને જે પીવું હોય તે પીવે .....ચાંલ્લો કરી ચોરી કરે તે પણ ભોગવવું પડશે જ...
તન કી જાણે મન કી જાણે જાણે ચિત કી ચોરી
ઇસકે આગે ક્યા છિપાએ જિસકે હાથ મેં દોરી
આભાર.❤
ધન્ય છે જગદીશભાઈ ના માવતર ને જેમણે જગદીશભાઈ ને સારા સંસ્કાર આપવા બદલ ધન્યવાદ કરું છું
સાવ સાચું ને સીધું બોલ્યા જગદીશભાઈ તમે આવા માણસ ની જરૂર છે સમાજ ને
વાહ જગદીશભાઈ એકદમ સાચી વાત કરી..કોઈ કથાકારે શાસ્ત્રો માં લખેલી સાચી વાત કરી જ નથી માત્ર ફિલોસોફી ની વાતો જ કરે છે
ખુબ સરસ જગદીશભાઈ સચોટ અને સાચી વાત કરી રહ્યા છો જય શ્રી સ્વામિનારાયણ
જગદીશભાઈ ખૂબ ખૂબ અભિનંદન
વાહ જગદીશ ભાઈ ખુબ સરસ અને વાસ્તવિક વાત કરી..
તમારી વિચારધારા અતિ ઉત્તમ છે..
Jay Hoo Jagdisbhai
તમારી વાત ખુબ સુંદર છે.પણ મોરારી બાપુ ના વીડિઓ જોવો.. મુજરા વાળો વિડિઓ જોઈ લો ....
Har har Mahadev 🙏🙏 su gazab no interview che 💯💯💯 dhanya che aa bhai naa Sanskar ane aemni dirgha Drashti ne 🙏🙏 aava loko jo badha thay jai to bedo par thai jay
Bhgvan Shree Swaminarayan ni agna che mara asrit santo gram varta karvi nhie ane karavi pan nahie an sabhdvi nahie jai jai shree swaminarayan ni jay Jay hu❤❤❤❤❤
બોવ સરસ વિડિયો છે
સાચી વાત જગદીશભાઈ,,, સાહિત્ય અને ધર્મના ગુણ ગાવાના ધંધામાં હવે તો મોરે મોરો ની વાતુ થાય છે,,,,
જગદીશ ભાઈ હું પણ આવી જ રીતે વિચારું છું અને મારા વિદ્યાર્થી ને સાચો ધર્મ શું છે તેનાં વિશે સમજાવું છું
वाह जगदीश भाई
સાચી વાત રામકથા કરનાર વેપારી કરતા પંણ વઘારે ભાવતાલકરે છે. જ્યાં સુધી સમજુ માણસ જાગશે નહીં ત્યાં સુધી આ ડીંડક ચાલશે.
જય જય દ્વારકાધીશ સાચા જગદીશભાઈ મહેતા
હર હર મહાદેવ હર... આને કહેવાય સત્સંગ 👏👏👏👏👏 જય હો 🙏સત્ય કથન જગદીશભાઈ🙏
જગદીશ ભાઈ તમારી દરેક વાત સાથે સમંત છું
Wah. JAGDISH bhai
Thank you
Bhgvan Shree Swaminarayan ni agna che mara asrit santo female ni sanmukh basine bhagvan ni kahtha no karvi ❤❤❤❤❤
જગદીશભાઇ.એકદમસાચીવાકરી.ઓકે.વીજયભાઇ.આભાર
વાહ..જગદિષભાઈ
જગદીશ ભાઈ.. બહુ.. સરસ. રજુ. કરી. વાત. માત. પિતા.. ની
Vha Jagdish Bhai
Very bold opinion. Congratulations Jagdishbhai5🎉🎉
Jai shree swaminarayan bhgwan ki jai bhgwan share swaminarayan ni sikhsa patrika ullekh che ke mara asrit santo rupees no sghre karvo nhie ane karavo nhie ❤❤❤❤❤
ખૂબ ખૂબ આભાર મહેતા સાહેબ
દરેક ક્ષેત્ર મા આપનુ ચિંતન સ્પષ્ટ વક્તા અને નિર્ભયતા ને લાખ લાખ સેલ્યુટ્ટ સર
Super vat kri jagdish bhai
બહુ સારી વાત કરી ભાઈ જગદીશ
વાહ સાચી વાતકરવા વરા બહૂ ઓછા છે ભાઈ ❤❤❤ 👌👌👌✔✔✔
વાહ વાહ! ખૂબ જ સુંદર વાત.
Vah jagdish bhai
બધે લાવો લાવો જ થાય છે ચાહે કોઈ પણ આશ્રમ હોય વાતુ એવી થાય કે બાપુ કઇ લેતા નથી પણ એના માણસો એટલે કે એના ખાસ માણસો માગે છે ગરીબ બાળકો માટે એક પણ બાપુ એ સ્કુલ ખોલી હોય બતાવો આશ્રમ ની સ્કુલ હોય કે મંદિર ની નાનો માણસ ફિ નથી ભરી શકતો
જૂનાગઢ પાસે છાપરડા, આશ્રમ, ત્યાં ખુબ વિશાળ અને વિકસિત સ્કૂલ છે, અને અન્ય ઘણા આશ્રમ સહયોગી સ્કૂલ છે, અને ખાસ નોંધ કોઈ ફોર્સ નથી કરતું ખાનગી સ્કૂલ માં બાળક ને મૂકી સરકારી માં મુકો, ખાનગી માં પણ રોલે રોલ જ ચાલે છે બધું છા માટે આવડી મોટી ફી ભરો છો, માહિતી ના હોઈ તો ઉલ્લી ને જ્ઞાન પીરસવા ના નીકળવું, 😡✍🏻
આ ૯૯% સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોને લાગુ પડે છે,,
તો કોણ કે છે બાપુ ને દાન આપો ! કોઈ માં ના સમ નથી દેતું તમને દાન દેવા, નઈ દેવાનું જનતાએ દાન કોઈને પણ.
અને રહી વાત સારી સ્કુલ કે હોસ્પિટલ ની, તો જેને દરોજ, ટેકસ ભરો છો ને જીએસટી થી કે ડાયરેક્ટ એ સરકાર ને કહો અને તમારા વિસ્તાર નાં ધારાસભ્ય, સાંસદ સભ્ય, અને કોર્પોરેટર ને કહો ! એની પાસે પાવર હોય કે આપડા ટેકસ ના રૂપિયા માંથી આપને જ સારી સુવિધા આપે.
કોઈ બાપુ એ નિશાળ સારી બનાવવાનો ઠેકો થોડી લીધો છે.
ઉતમ
Masjid ma aavu thay to bata vo
Jagdish Bhai khub saty vat kare tene sabhalva ni maja aave se🎉🎉
વાહ વાહ જગદીશભાઈ બહુ સરસ
Excellent and fact, true thoughts by jagdishbhai.
તદ્દન સાચી વાત સાહેબ 👌👌
Bahu saras
ખુબ ખુબ ધન્યવાદ જગદીશભાઈ ખૂબ ખૂબ અભિનંદન
વાહ વાહ જગદીશ ખૂબ સરસ વાત કરી છે બરાબર છે
હુ મંદિર મૉ દર્શન કરવા જાવુ છુ પણ એક રૃપિયો નાખતો નથી કારણ કે ખોટા રસ્તે પૈસા વપરાય છે ક્યાય અન્નક્ષેત્ર ચાલુ નથી તો મંદિર ના પૈસા ક્યા જાય છે ❤🎉
દેશ અને વિદેશોમાં મંદિરોની બ્રાન્ચ ખોલવામાં એ પૈસો વપરાય છે.....
Hu darek mandir jav chhu pan ek rupiyo aapto nathi .. tya jarur ja nathi
Tamari Ane Mari aavak karta to temne vyaj vadhu aave chhe
Hu tamara vaat thi 100 % vaat che
વાહ
Best speech bhai❤
વાહ વાહ જગદીશ ભાઈ
Jagdish Bhai Bahuj Sars Vartlap💯✅ Satya kidhu🙏🙏🌹🌻🌹
વાહ ભાઈ વાહ સો ટકા સાચી વાત છે
😊good...good
જય જલારામ બાપાની જગતમાં એકજ સંત
Jay jalaram
જગદીશ મહેતા સાહેબ આપની વાત હૃદયના ઉનાળ સુધી ઉતરી જાય તેવી છે આ દેશની ધર્મ અંધ પ્રજા ધર્મ અંધ ધર્મ ધુરંધરો પથ્થરની મૂર્તિને પથ્થરની પ્રતિમાને પુંજી પુંજી ને પ્રત્યેક વ્યક્તિઓ ના હૃદય પથ્થર બની ગયા છે મનુષ શોધ્યો પણ જડતો નથી સદગુરુ કબીર સાહેબ બંદગી 😮 મહેતા સાહેબ જગદીશભાઈ તથા શ્રી વિજય સાહેબ જય હિન્દ જય ભારત😂❤😮
મારાં ભાઈશ્રી જગદીશ એક ધા ને ૩ ટુકડા.વાતચીતને દર્શાવનાર, આભાર.
કથા મા કહેવામાં આવે પૈસા no मोह છોડો.. અને મહારાજ પોતે ફ્રી ma કથા નથી કરતા...
E હતા પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ ❤❤❤❤❤
ૐ નમઃ શિવાય ભોજપુરી જગદીશભાઇ એ સો ટકા સાચી વાત કરી છે ખુબ ખુબ અભિનંદન
Elav ginja ma hova to joi kala dhola karva
ખૂબ જ સરસ
આપને 2cr 3 cr black white ના call આવે છે તો આપ police ને જાણ કરો છો તે numbar વિશે કે નય?? કે સભાન અવસ્થામાં ઇગ્નોર કરો છો...??
Very good Sirs
SEALUT jagadishbhai maheta
વાહ સાહેબ 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
નોટબંધી સમયે કરોડો કરોડો રુપિયા બ્લેક ના વાઇટ સ્વામી નારાયણ સંપદાય ના વિદ્વાન સાધુઓ એ કરી આપેલ છે
..
તમને વંદન જગદીશભાઈ🙏
Jugdish maheta has practical knowledge. Thumbs up.
ખુબ સરસ
ભગવાન તો ભગવાન હોતા હૈ લેકિન ભગવાન કો ભી બનાને વાલા શેતાન હોતા હૈ અબજો રૂપિયાનું મંદિર બનાવી ત્યાં ગોદરેજ ના તાળા મળે, ભગવાન આરામમાં છે વગેરે વગેરે મૂર્ખાઓ ભગવાન એક સેકંડ સુઈ જાય તો દુનિયાનું શું થય જાય!!!!
😊
😂😂
Wah💯✅👌👌👌😍
Jagdishbhai , You are totally Right .As a. Hindu we have to think & ACT.
Very nice. Fact of life. Wah wah Jagdish Bhai. Nidar chho. Saras rajuat kari
આધ્યાત્મિક ની શક્તિ ધરાવતા ધર્માધિકારી સમાજમાથી તંબાકુ,શરાબ જેવા વ્યસનો છોડાવી શકે તો પણ અર્ધો સમાજ વ્યવસ્થિત થાય . છે કોઈ શંકરાચાર્ય???
Salute gagdishbhai
ખુશ સાચી વાત કરી જગદીશભાઈ❤
Jagdish bhai dhanyavad jagrut thavu jaiye
જગદીશ ભાઈ દેશ માં સાધુ સંતો ને ભગવાન જોડે મનુષ્ય પણ પોતાના સ્વાર્થ ખાતર જાય છે નહિ કે જીવન અને જ્ઞાન ને જાણવા માટે ,માટે દેશ માં આવા હાલત છે
ધન્યવાદ જગદીશ ભાઈ
Dhanyvad sir. 100 taka tamari vat sachi chee.
Khub saras saty samjavyu Loko no aatma aa vidiyo sambhaline jage kharo ho . Khub aabhar tamaro jagdishbhai &. Vijaybhai ,
નવા કથાકાર પેદા થયે જાય છે જીગ્નેશ મહેસાણા મા થી ત્રણ કરોડ લઈ ગયો
Jabardast samvad.
અત્યારે તો દેખાવ સારો કરવો,પણ ઘેર તો માતાપિતાની હાલત દુઃખદ હોય છે, બીજાના પગ પકડતાં પહેલાં કુટુંબ તેમજ માં બાપ ની સેવા કરો તો ક્યાંય જવાની જરૂર નથી
ખુબ સરસ! વિજયભાઈ!
જગદીશ ભાઇ ની અવીરત અસ્ખલિત વાણી,સચ્ચાઇનો રણકાર છે,ભેળસેળ વગર ની સોખ્ખી વાત !ખુબ સારૂ વ્યક્તિત્વ છે.
#kishorAnupaVlogs
કિશોર નાગર
પાલિતાણા_ગુજરાત
જય સિતારામ!
બોલે તો આવક બંધ થાય 😊😅😢😂
Super છે તમને સલામ સાહેબ
જગદીશ ભાઈ બહુ સાચી અને સચોટ વાત કરો છો
Very high label intarection thanks my dears. I likes jagadish sirs adhyatmik thought. Om it is real dharm om.
Vah jagdish bhai..... True life if actual fact
સાવ સાચું બોલ્યા જગદીશ ભાઈ તમે , આવા માણસ ની સમાજમાં ખુબ જરૂર છે